________________
૩૦
કર્મગ્રંથ-૬
૧૪૭. દેવતા આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૩૫ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ,
ક્ષાયિક, સાસ્વાદન, સન્ની, આહારી. ૧૪૮. નારકી આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૩૦ માર્ગણામાં હોય, માર્ગણામાં હોય નરકગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, નપુંસકવેદ, કાયયોગ, વચનયોગ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય,
મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૪૯. તીર્થકર કેવલી આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૧૩માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, શુફલલેશ્યા, ભવ્ય,
ક્ષાયિક, સન્ની, આહારી. ૧૫૦. બેઈન્દ્રિય જીવો આશ્રયી ત્રિીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની
આહારી. ૧૫૧. તેઈન્દ્રિય જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન, અવિરતિ, પહેલી ત્રણ લેશ્યા, અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની,
આહારી. ૧૫ર. ઉરક્રિય આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૨૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચઉરક્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય,