SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૧૫૫. સન્ની, આહારી, મિથ્યાત્વ. ૧૫૩. પંચેન્દ્રિય તિર્યંચ આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૪૧ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સની, અસત્ની, આહારી. ૧૫૪. વૈક્રીય તિર્યંચ જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૬ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, સન્ની અને આહારી. મનુષ્ય જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૪૮ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, પ-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૭-સંયમ, ૪-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, આહારી. વૈકીય મનુષ્ય જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૪૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી, મિથ્યાત્વ. ૧૫૭. આહારક મનુષ્ય જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩ર માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, નપુંસકવેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ક્ષયોપશમ, સન્ની, આહારી. ૧૫૮. તીર્થકર કેવલી જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૧૪ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન, શુફલલેશ્યા, ભવ્ય, ૧૫૬.
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy