________________
કર્મગ્રંથ-૬
૪૦.
૪૧.
બીજી રીતે સામાન્યથી બંધસ્થાન-૪- ૨૮,૨૯,૩૦,૩૧ ઉદયસ્થાન-૧૦ ૩૦સત્તાસ્થાન-૪- ૯૩,૯૨,૮૯,૮૮ પરિહારવિશુદ્ધને વિષે બે મત શાથી? સામાન્ય રીતે જિનનામની નિકાચનાવાળા જીવો પરિહારવિશુદ્ધ ચારિત્રનો સ્વીકાર કરે કે કેમ તે વિચારણીય લાગે છે. કારણ કિલષ્ટ કર્મ ખપાવવા માટે પાંચ ભરત, પાંચ ઐરવતમાં પહેલા છેલ્લા તીર્થકરના કાળમાં આ ચારિત્રનો સ્વીકાર થાય છે. તેથી જિનનામ નિકાચીત કરનારા જીવો આ ચારિત્રનો સ્વીકાર શી રીતે કરે તે ખુબ વિચારણીય જણાતું હોવાથી જિનનામ વિનાનાં બંધસ્થાન તથા સત્તાસ્થાનો જાણવા, વિશેષ યોગ્ય ગણાય છે. બાકી તો તત્વ કેવલી ભગવંતો જાણે. સૂમસંપરાયને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૧
એક પ્રકૃતિનું ઉદયસ્થાન-૧
૩૦ સત્તાસ્થાન-૮- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ યથાખ્યાતને વિષે બંઘ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૦ ઉદયસ્થાન-૧૦- ૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮ સત્તાસ્થાન-૧૦- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૯,૮ દેશવિરતિને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-ર- ૨૮,૨૯ ઉદયસ્થાન-પ- ર૫૨૭,૨૮,૨૯,૩૦ સત્તાસ્થાન-૪- ૯૩,૯૨,૮૯,૮૮ અવિરતિ ચારિત્રને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાન કેટલા હોય? બંધસ્થાન-૬- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦
N
૪૩,
૪૪.