Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ કર્મગ્રંથ-૬ ગઈ આઈએહિ અટ્ટસ ચઉમ્બયારણ નેયાણિ દદી ભાવાર્થ : આ પ્રમાણે બંધ ઉદય અને સત્તા સંબંધી કર્મપ્રકૃતિઓનાં સ્થાનો વિશેષ ઉપયોગ રાખીને ગતિ આદિ માર્ગણા સ્થાનોને વિષે આઠ અનુયોગ દ્વારોને વિષે ચાર પ્રકારે જાણવા ૬૬ll ઉદયસુદીરણાએ સામિત્તાઓ ન વિજ્જઈ વિશેસો. મુહૂણય ઈગયાલ સેસાણં સવ્ય પયડીણું ૬૭ નાણંતરાય દસગ દંસણ નવ વેઅણિજ્જ મિચ્છત્તા સમ્મત લોભ તેઆઉ આણિ નવ નામ ઉચ્ચ ચ ૬૮. ભાવાર્થ : ઉદય અને ઉદિરણા સ્વામીપણાને આશ્રયીને એકતાલીશ પ્રવૃતિઓ છોડીને બાકીની એકયાશી પ્રકૃતિઓમાં કોઈપણ જાતનો ફેરફાર હોતો નથી. //૬૭ી એકતાલીશ પ્રકૃતિઓ આ પ્રમાણે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય૯, વેદનીય-૨, મોહનીય-૬, આયુષ્ય-૪, નામ-૯, ગોત્ર-૧, અંતરાય૫, આ એકતાલીશમાં ઉદય-ઉદીરણા સાથે હોતા નથી. ૬૮ તિત્કયરાહારગ વિરહિઆઉ અર્જઈ સવ્વ પયડીઓ . મિચ્છત વેઅો સાસણોવિ ગુણવશ સેસાઓ દા છાયાલ સેસ મીસો અવિરય સમ્મો તિઆલ પરિસેસા | તેવન દેસ વિરઓ વિરઓ સગવન સેસાઓ ૭૦

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 144