________________
૪૬.
લક્ષ્મી સ્તસ્ય વાવશેવ ગુણિનાં બ્રહ્માંડ સંસ્થાયિની । શ્રીચિંતામણિપાર્શ્વનાથમનિશ સસ્તૌતિયેાધ્યાયતિ ૧૦
ભાવાર્થ :–જે પ્રાણી શ્રી ચિંતામણી પાર્શ્વનાથની હંમેશ સ્તુતિ કરે છે તથા ધ્યાન ધરે છે તેના આંગણામાં રાદિ આનં થયા જ કરે છે. તેને કલ્પવૃક્ષ, કામદુર્ઘા ધેનુ, પારસમણી ઇત્યાદિ અલૌકિક પદાર્થ પ્રાપ્ત થાય છે. દેવ, દાનવ અને મનુષ્યા સુદ્ધાં વિનયથી તેના હિતનું જ ચિંતવન કર્યાં કરે છે. ગુણવાન પુરુષોને આ બ્રહ્માંડમાં પ્રાપ્ત થતી સમસ્ત લક્ષ્મી તેને વશ વર્તે છે. ૫ ૧૦ ॥
(માલીની છંદ,)
ઇતિ જિનપતિ પાર્શ્વ પાર્શ્વ: પાર્જંખ્ય યક્ષઃ । પ્રદલિત દુરિતૌયઃ પ્રીણિતપ્રાણિ સા: ૫ ત્રિભુવન જન વાંચ્છા દાન ચિંતામણિક ! શિવપદ તરૂ ખીજ એધિબીજ દદાતુ ॥૧૧॥
ભાવાર્થ :– આ પ્રમાણે જિનપતિ પાર્શ્વનાથ ભગવાનની પાસે રહેનારા પાશ્વ નામના ચક્ષ, જેનાં પાપકર્મો નષ્ટ થઈ ગયાં છે, અને તે ભગવાને જનસમુદાયના સંતુષ્ટ કર્યા છે. અને જે ત્રણે ભુવનની વાંચ્છા પુરવામાં ચિંતામણી સમાન છે, તે મેક્ષપદ રૂપી વૃક્ષનું ખીજરૂપ સમકીત મને અણુ કરો. ॥ ૧૧ U
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org