________________
૬૩
(૩૭)
હે ભગવાન! આપની દેશના ધર્મોપદેશ) સર્વ જીની ભાષામાં સમજી શકાય તેવી છે. અમૃત સમાન મધુર મેહર છે, કલ્યાણકારી, સિદ્ધિ આપનાર, તેમજ શાન્તિ આદિ અનુપમ ગુણરત્ન દેનાર છે. ગાક્ષીર નીર–શશિ-કુન્દ–તુષાર-હાર, થક વિયદ–વિલસિતૈઃ શુભ–ચામા, ધ્યાન સિત તવ વિભો ! વિનિવેધતે યતું, સર્વજ્ઞાતા તદનું કર્મ–સમૂલ-નાશ ને (૩૮)
હે પ્રભુ! ગાયનું દૂધ, નિર્મળ પાણું, ચંદ્ર, કુન્દ કમળ પુષ્પ હિમ અને ખેતીના હાર સમાન ઉજજવળ જે સફેદ ચામરે આપના ઉપર ચમકતાં ઢળાઈ રહ્યાં છે તે આપનું શુકલધ્યાન, સર્વજ્ઞતા અને સર્વ કર્મને નાશ કરનાર આપ જ છો તેમ સુચવે છે
(૩૮) આંખડલૈ–રવનિ-મંડલ-માગતૈ–
મંડલં તવ નુાં મુનિમંડલેશ્ચ . માહાકાર-પરિહાર–કરં જિનેન્દ્ર ! તુલ્ય કરે ભવતિ તદ્દ રવિમંડમંડલેન છે (૩૯)
હે નાથ ! પૃથ્વી પર ઉતરી આવેલા ઈન્દ્રો તથા પૃથ્વી પર રહેનારા મુનિઓ આપના ભામંડળની સ્તુતિ કરે છે અને કહે છે-આપનું ભામંડળ મેહરૂપી અંધકારને નાશ કરે છે તે તેને સૂર્યમંડળની ઉપમા કેમ આપી શકાય ? અર્થાત્ ન આપી શકાય. કારણ ભામંડળ તે દ્રવ્ય અને ભાવ બને અંધકારને નાશ કરે છે.
(૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org