________________
૨૧૩
સુરપણે રણ સુઝતાં, માર્યા માણસ વૃંદ છે મદિરા, માંસ, માખણ ભક્ષ્યાં, ખાધાં મૂળને કંદ તે મુજ. ર૧ ખાણ ખણવી ધાતુની, અણગળ પાણી ઉલેચ્યાં છે આરંભ કીધા અતિઘણું, પોતે પાપ જ સંચ્યા તે મુજારા અંગાર કર્મ કર્યા વળી, ઘરમેં ધ્વજ, દીધા છે સમ ખાધા વીતરાગના. કુડા કેસ જ કીધા છે તે મુજ. શર૩ બલ્લી ભવે ઉંદર ગળ્યા. ગિળી હત્યારી છે મૂઢ ગમાર તણે ભવે જુ લીખ મારી છે તે મુજ. ર૪ ભાડભુંજા તણે ભવે. એકેન્દ્રિય જીવ છે જાર ચણા ઘઉં શેકિયા. પાડતા રીવ છે તે મુજ. રપા ખાંડણ; પીસણુ, ગારના આરંભ કીધા અનેક છે રાંધણ. ઇંધણ અગ્નિનાં; પાપ લાગ્યાં વિશેષ છે તે મુજ. શારદા રૂદન વિકથા ચાર કીધી વળી; સેવ્યા પંચ પ્રમાદ. ઈષ્ટ વિગ પડાવિયાઃ વિષવાદ છે તે મુજ. પારકા સાપ વીંછી સિંહ ચીતરા, શકરા ને સમળી; હિંસક જીવ તણે ભવે હિંસા કીધી સબળી તે મુજ પર સુવાવડી દુષણ ઘણાં વળી કાચા ગર્ભ ગળાવ્યા છે જીવાણું ઢળ્યાં ઘણાં શિયળત્રત ભંગાવ્યા તે સુજ. રિલા
બીના ભવ જે કર્યા, જળના જીવ સુંવાળા છે ધૂળે કરી જળ રેળીઓ, દાન દેતા નિવાર્યા તે મુજ. ૩૦ લુહારના ભવ જે કર્યા, ઘડયાં શસ્ત્ર અપાર છે કેસ કેદાળા ને પાવડાવિખ ધિખતી તલવાર તે મુજ. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org