________________
૩૧૮
છું. એ હેય છે માટે એને છોડી દઉં છું. કલ્યાણ મિત્ર સમા ગુરૂ ભગવંતેના વચનથી આ વાત મને બરાબર સમજાઈ છે. આ વાત મને શ્રદ્ધાપૂર્વક હવે ઠસી ગઈ છે, મને એમાં કશો સંદેહ નથી માટે એ અનંત ઉપકારી વીતરાગ ભગવતની સામે મારા દુષ્કાની ચીં કરું છું.
આજ સુધી જેને દુષ્કૃત્ય માનતું ન હતું તેને હદયથી દુકૃત્ય માનું છું. જેને હેય માનતું ન હતું તેને હદયથી હેય માનું છું. ફરી ફરીને કહેવાનું મન થાય છે કે મારાં સઘળાં પાપે, મિથ્યા થાઓ. મિથ્યા થાઓ.
મારા જીવનને આ સુવર્ણ દિન છે, મારા આધ્યાત્મિક જીવનની આ યાદગાર પળે છે, મારા ભવચકની આ ધન્યતમ સાધના મને વારંવાર પ્રાપ્ત થાઓ. આ સાધના મારા જીવનને પવિત્ર કરી કૃતાર્થ કરે. અને ધન્ય બનાવે.
ભવસાગરમાં ડૂબતા મારા જીવનને ઉગારી લેનાર એ દેવાધિદેવ અને એ ગુરૂદેવે સાથે મને વારંવાર મેળાપ થાઓ. એમના મેળાપની પ્રાર્થના પણ વારંવાર થયા કરે. એમના તરફ મને ભારે બહુમાન ઉત્પન્ન થાઓ. મારે હવે કશું જોઈતું નથી મારું મૃત્યુ આજે આવે કે વર્ષો પછી આવે મારે તે મારા મતની છેલ્લી પળે સુધી આપની શરણાગતિને ભાવ જોઈએ દુષ્કૃત્યની ગહ જોઈએ અને સુકૃત અનુદન જોઈએ.
(૧૧) આ અનંત સંસારમાં જે કંઈ ધન્યાત્માએ જે કાંઈ સુકૃત કર્યું હોય તે બધાની હું અનુદના જ કરતે રહીશ. મેં અભાગીયાએ તે મારા જીવનમાં એકલા દુષ્ક જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org