Book Title: Jain Stuti
Author(s): Bhanubhai K Bhansali
Publisher: Bhanubhai K Bhansali

View full book text
Previous | Next

Page 338
________________ ૩૨૩ પરંપરાઓની સાંકળ સાથે નવા શુભ આંકડાઓ ગોઠવાતા જાય છે. પરમાત્મન ! આ સુકૃતેનું અનુમદન મને સમ્યક પ્રકારે વારંવાર કર્યા કરે અને વિશુદ્ધભાવધર્મની પ્રાપ્તિ પુનઃ પુનઃ થાઓ, અને આ અનુમંદનાનું નિમિત્ત બનતા અરિહંત આદિ સર્વ નમસ્કારણીય પરમાત્માને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. | સર્વજ્ઞ ભગવંતનું આ હિતકારી શાસન સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત થાઓઃ સર્વત્ર જયવંતુ વર્તા, સર્વને સમ્યક્ત્વરત્નની પ્રાપ્તિ થાઓ, સર્વ પ્રાણી બેલિબીજને પ્રાપ્ત કરી સુખી થાય સુખી થાવ, સુખી થાવ. સર્વ જીવેના કલ્યાણની ભાવના મારા આત્માને પવિત્ર કરે, વિશુદ્ધ કરે. મારા ચિત્તની નિર્મળતા મને દેશવિરતિ તથા સર્વ વિરતિનો માર્ગ અપાવે, મને શ્રમણધર્મ પ્રાપ્ત થાવ. નિગ્રંથ ગુરુ ભગવંતોની પ્રાપ્તિ થાવ. એ ધન્ય દિવસ જલદી આવે કે જે દિવસે હું સંસાર ત્યાગ કરી કર્મ શત્રુ સામે ભીષણ સંગ્રામ ખેલી મુક્તિ પામું આજ મારી એ ભગવંતની સમક્ષ અભિલ ષા છે. ક્ષમાપના ધન્ય છું કે જે મેં અનાદિ આ સંસાર સમુદ્રમાં અચિન્ય ચિન્તામણિ સમાન શ્રી જિનેન્દ્રને ધમ મેળવ્યો છે. (૧) ચાર ગતિ સ્વરૂપ સંસાર ચક્રની અંદર મેં મોહથી જે કઈપણુ જીવને દુભ હોય તેને હું ત્રિવિધ (મન, વચન, કાયાથી) ખમાવું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352