Book Title: Jain Stuti
Author(s): Bhanubhai K Bhansali
Publisher: Bhanubhai K Bhansali

View full book text
Previous | Next

Page 349
________________ ૩૩૪ હે જગતના નાથ ! આપને જન્મથી રાજાશાહી સુખે મલ્યા, રાજ વૈભવ મલ્યા છતાં આપ એમાં લેપાયા નહીં, ખુશી ન માની કેમકે એથી આત્માનું કશું હિત થવાનું ન દેખ્યું. આની સામે મને શું મહ્યું છે ? મલવામાં કશે ભલીવાર નહીં છતાં મારે આસક્તિનો પાર નથી. પ્રભુ મારું શું થશે? મને એવું બળ આપ કે હું દુનિયાના સત્તા વૈભવ અને ભેગ સુખેને તુચ્છ દેખું અને એના પર જરાય માન ન થાય રાગ ન થાય. તું મને કેહીનુર હીરા જે મ વળી એ જ તારે ધર્મ મલ્યો. એની આગળ આ સુખ સંપત્તિ કાચના ટુકડા જેવી છે. એમાં હું શું કામ મેહ કરું? તારી આગળ એને કીંમતી માનું તે તેને અર્થ એ કે મેં તને ઓળખે જ નહિ. - હે જિનેશ્વર ભગવાન ! તમે ચારિત્ર લઈ કેટલી બધી તપશ્ચર્યા કરી! કેવા પરિષહ ને ઉપસર્ગો સહ્યા, કેવું દિવસ ને રાત ઉભા ઉભા ધ્યાન કર્યું ! આમાં જરાય સુકેમલતા ન રાખી, કિંતુ અતિ સુકેમલ શરીરે ભારે સહિષ્ણુતા રાખી આની સામે મારી પાસે શી સાધના છે ? નાથ ! મને એવી સાધના કરવા બળ આ૫, સહિષ્ણુ બનાવ. હે જગદીશ ! આપે જે નવતત્વ બતાવ્યાં એવાં કેણુ બતાવનાર છે? છેક પૃથ્વીકાય, અપકાય અને નિગદ સુધીના જીવ હોય છે એ આપ જ બતાવનાર છે. એ બતાવી ને એની રક્ષા કરવા સુધીને ખરેખરે અહિંસા ધમ આપે જ બતાવ્યું એટલે જ સુલમજીને પણ અભયદાન દેવા સુધીનું સાચું સાધુ જીવન આપને ત્યાં જ મળે છે. તાપસ થઈને જંગલમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352