Book Title: Jain Stuti
Author(s): Bhanubhai K Bhansali
Publisher: Bhanubhai K Bhansali

View full book text
Previous | Next

Page 348
________________ ૩૩૩ મરવું પડે છે ઉંચા દેવતાઈ જન્મમાંય મરવું પડે છે, મરીને હલકા અશુચિ સ્થાનમાં જવું પડે, ત્યાં ગંદા આહાર લેવું પડે વળી સંસારમાં રોગ-શેક દારિદ્ર, પરાધીનતા, અકસ્માત ચિંતા, સંતાપ વગેરે વગેરે દુઃખેને પાર નથી એટલે જ પ્રભુ ! આપે સંસાર છેડવાને જ પુરુષાર્થ કરી આપના આત્માને સંસારથી ઉગારી લીધે તેથી આપની પાસે આજ માગું છું કે આવા દુ:ખમય, વિટંબનામય અને પરાધીનતા અને નાલેશીભર્યા સંસાર પર મને છૂ થાવ. આપ મને આ સંસાર ઉપર ગ્લાનિ, ઉદ્વેગ, અરૂચિ કરાવી અને એગ્ય પુરુષાર્થ કરાવી અપાવે. હે કરુણસિંધુ ! આપે તે પૂર્વ ભવોથી જ કેટલી બધી અદ્ભૂત ધર્મ સાધના કરી ! હે મહાવીર દેવ ! આપે તે એક લાખ વરસ મા ખમણના પારણે મા ખમણ કર્યા આની સામે હ શું કરું છું ? ખાનપાનનો સંસાર મને કયાં ખેંચે છે ? મને આવું ખોટું કયાં લાગે છે ? પ્રભુ એ કૃટિલ આહાર સંજ્ઞાથી મને બચાવે. તારું એવું હું ધ્યાન કરું પાપી આહાર સંજ્ઞા પર મને કૃણું વરસે. હે ત્રિભુવનના નાથ ! તમને જન્મતાં મેટી સામ્રાજ્ઞી દિકુમારીએ એ હલરાવ્યા, રાસગીત ગાયા ને ૬૪ ઈદ્રોએ મેરૂશિખર પર તમારા જન્માભિષેક ઉજવ્યા, કેટલું મોટું પુણ્ય, છતાં પ્રભુ! તે લેશમાત્ર પણ અભિમાન ન કર્યું કેમકે આમાં કેઈ આત્મ પુરુષાર્થ ન દેખે પણ પુણ્ય કર્મની લીલા દેખી. પરની લીલામાં શા અભિમાન કરવા? જ્યારે મને રાખ ને પૂળ મહ્યું છે હતાં હું અભિમાનમાં મરૂં છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352