Book Title: Jain Stuti
Author(s): Bhanubhai K Bhansali
Publisher: Bhanubhai K Bhansali

View full book text
Previous | Next

Page 344
________________ ૩૨૯ તેવી જ રીતે સમાધિમરણની ઈચ્છાવાળા ને અતિમ સમયે અનશન, ચાર શરણાં, પાપ સ્થાનકેને ત્યાગ, આમ શિક્ષા, સમ્યકત્વની ધારણ, ક્ષમાપના અને દુર્યની લિંક પણ જરૂરી છે. એમ ફરમાવે છે. તે માટે મહાપુરુષે “સંથારાપેરિસીમાં જણાવે છે કે આ સત્રિમાં મારું મૃત્યુ થાય તે મેં આહાર, પાણ. વસ્ત્ર, ઉપાધિ અને કાયાને મન, વચન, કાયાથી વોસિરાવ્યા છે, આ પ્રકારને ત્યાગ તે સાગારિ છે કેમકે આ રીતને ત્યાગ ન હોય તે પછી તેને તે તે ચીજોનો) ઉપભેગ કરી શકાય નહિં. આત્માને સંસારથી પાર ઉતારે તેનું નામ મંગળ જગતમાં શ્રી અરિહંત પરમાત્માએ, શ્રી સિદ્ધભગવંત શ્રી સાધુ– ભગવંતે તથા શ્રી જિનેશ્વર દેએ પ્રરૂપેલો ધર્મ એ ચાર જ મંગલભૂત છે, વળી જગતમાં તે ચાર જ લકત્તમ હેવાથી. શરણભૂત પણ તેઓ જ છે. માટે હું શ્રી અરિહંતાદિ ચાર જ શરણ સ્વીકારું છું. સુખને મેળવવા તલસતા અને દુઃખથી કાયર થયેલા મારા આત્માએ એક્ષમાર્ગમાં અંતરાયભૂત અને દુર્ગતિના અનંતદુઃખની ખાણ રૂપ જે હિંસા, જઠ, ચેરી, મૈથુનસેવન, નવે પ્રકારના પરિગ્રહ. ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ કલહ કજીયો) અલખ્યાખ્યાન (ટું કલંક દેવું, “શુન્ય (ચાડી ખાવી), રતિ, અતિ, પરંપરિવાદ માયાપૂર્વક મૃષાવાદ અને મહામિથ્યાત્વનું સેવન કર્યું હોય તે અઢારે પાપને હું મન, વચન, કાયાથી ભાવપૂર્વક ત્યાગ કરૂં છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352