Book Title: Jain Stuti
Author(s): Bhanubhai K Bhansali
Publisher: Bhanubhai K Bhansali
View full book text
________________
૩ર૬
વ્ય કે અદેખાઈ ને વશ થયેલા મેં જે ચાડી ખાધી હોય કે પારકાની આપત્તિમાં આનંદ માર્યો હોય તેને પણ ત્રિવિધે ખમાવું છું.
(૨૧) અનેક સ્વેચ્છાદિ જાતિઓમાં હું રૌદ્રભાવવાળ-સ્વભાવ વાળ બન્યું કે જયાં મેં ધર્મ શબ્દ પણ કાનથી સાંભળે નહીં ત્યાં માત્ર પરની પિપાસાવાળા મેં સદા જીવને ઘાત. જ કર્યો અને હું અનેક જીવને દુઃખને હેતુ અને તેમને પણ ખમાવું છું.
(૨૨) આર્યદેશમાં પણ ખાટકી, માછીમાર, ચીડીમાર, ડુંખ આદિ જાતિઓમાં જનમ્યા પછી મેં જે જીવોને માર્યા તેમને પણ ત્રિવિધે ખમાવું છું.
(૨૩) મિથ્યાત્વથી મેહિત થયેલા મેં ધમ બુદ્ધિથી જે કઈ જીવને માર્યા અને અધિકરણ દ્વારા મરાવ્યા તેમને પણ ખમાવું છું.(૨૪) દાવાનળ સળગાવતા, વેલડીએ છેવી, સરોવર ઝરાઓ અને તળાવે શેષાવવા વગેરે દ્વારા જે જીને મેં વધ કર્યો તેમને પણ ખમાવું છું.
(૨૫) સુખથી ઉન્મત બનેલા મેં કર્મભૂમિમાં અંતરદ્વીપ આદિએમાં જે જીવોનો વિનાશ કર્યો તેમને પણ ખમાવું છું. (૨૬) દેવપણું મહ્યું ત્યારે ક્રીડા બુદ્ધિથી યા લેભને કારણે જે જે જીવેને મેં દુભવ્યા તેમને ત્રિવિધ ખમાવું છું. (૨૭) ભવનપતિઓની મધ્યમાં અસુર નિકાયમાં વર્તતા મેં નિર્દય રીતે હત્યા કરી કેટલાયને દુઃખી કર્યા તેમને પણ ખાવું છુ. (૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352