________________
૨૩ર
હીંગ લાવે ત્યાં હલદર નહિ, મીઠું મસાલે લાને નહિં, હીંગ હળદરને મસાલે લાવ્ય, તેલ ઘીને તે હુકમ ચલાવ્યું. ૩૨ સાકર સેપારી સામટી લેજે, ધુપેલ તેલ જોઈને લેજે. ચૌટે પધારે શાક જ લેવા, ધાણે લેજે વઘાર દેવા. ૩૩ મંડેલી મગને લાવે ચાવલિયા, ઘરમાં દિવેલ નથી નાવલિયા, બળતણ વિના તે શાને જ રાંધું નહિરાંધું આજ વાસી મેં ખાધું ૩૪ રીસાઈ બેઠી વાસીને તાળું, તારી પાસે તે નરમ મમતાળુ. ધર્મની વાત હૃદયે ન લીધી, કુભારજા નારે હડ જ કીધી. ૩૫ લા સાડલે ભાત રૂપાળી, સફેદ, ભાય ને ટીપકી કાળી પહેરી આવી છે તમારી સાળી, લાગીવાર ત્યાં બેઠી મોં વાળી, ૩૬ સાલે લાવી હાજર કીધે, કમખે ને ચણિયે માગી જ લીધે, કમખાની સાથે ચણિયે લીધે, લાવી બિચારે હાથમાં દીધે. ૩૩ એવી છણ કેલી છણક કરે છે, ભાઈ વિચાર ત્યારે કરે છે, ભાગ લાગ્યા ને પરણ્ય હું નાર, એમાંથી કાંઈ નીકળ્યો ન સાર ૩૮ ઘડી એકની ન મળે નિરાંત, પગ વાળી ન બેઠો દિનરાત, પેટ પષણનું પુરું છે દુઃખ, પલવારનું જ્યાં ન મળે સુખ. ૩૯ કરમગે કદી તું ધન કમાયે, તારા મન માંહે જાણે હું જાયે. કેના બાપની મારે છે એશિયાળ મારે માથે તે છે નહિ કાળ.૪૦ જીવતણ તે હિંસા કરીને. મનમાં મલકાણે માન ધરીને, થાય હિંસા ને કરે કિલેલ, હાંસી મશ્કરી, ઠટૂઠા ને છળ. ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org