________________
ર૯૮
સાગારી સંથારો
આહાર શરીર ને ઉપધિ; પચ્ચખું પાપ અઢાર; મરણ આવે તે વોસિરૂં, જીવું તે આગાર.
સાગારી સંથારે પાળવાની વિધિ. નવકાર મંત્રથી તસ ઉત્તરી સુધીના પાઠે બેલી, ઈરિયાવહિયાને કાઉસગ્ગ કરી, લેગસ બેલી પછી સામાયિક પાળવાની વિધિના પાઠમાં સામાયિકની જગાએ સંથારે દરેક જગાએ બેલ. અતિચાર સંથારાના બેલવાના. તે ઈહલોગ સંસપુઓ, પરલગા સંસમ્પગે, જીવિયા સંસપઓગે મરણ સંસમ્પગે, કામ ભેગા સંસપઓ ગે. તસ્સ મિચ્છામિ દુકકડું બેલી, ત્રણ નમેલ્યુશું કહેવા દરરોજ રાત્રે કરતા હોઈએ અગર અકસ્માતના કારણે કરેલ સંથારે પાળવે હોય તે ટુંકમાં નવકાર મંત્ર પાંચ વખત બેલી, સંથારા પચ્ચખાણ ન ફાસિયં, ન પાલિયં, ન તિરિયં, ન કિત્તિયં, ન સેહિયં ન આરાહિય, આણએ આશુપાલિત્તા ન ભવઈ તસ્સ મિચ્છામિ દુક્કડું બોલવું. સમાધિ મરણની ૩૦ ભાવનાઓ
૧ અહે! અનંત પરમાણુ યુગલેના સમૂહનું બનેલું આ શરીર જોતજોતામાં પ્રલય થાય છે, અહે! પુદ્ગલેની કેવી વિચિત્રતા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org