________________
૩૦૮
તે છતાં ભૂલા પડે તે સાચે રસ્તે વાર જે...હું... સ્વની ચિંતા નથી હું રાતદિન ભક્તિ કરૂ તારૂ નામ ભૂલાય નહી ખસ ભાવના એવી ભાવુ ડગમગુ નહીં હું કદાપી એવી શ્રદ્ધા આપજે...... એક ૫ખી આવીને ઉડી ગયું એક પંખી આવીને ઉડી ગયુ, એક વાત સરસ સમજાવી ગયુ આ દુનિયા એક પખીના મેળા, કાયમ કયાં રહેવાનુ છે. ખાલી હાથે આવ્યા એવા, ખાલી હાથે જવાનુ છે જેને તેં તારૂ માન્યું હતું, આંહીનુ આંહી રહેવાનુ છે. એક પ્રભાતે જન્મ થયે ને, સાંજ પડે ત્યારે ઉડી ગયું એકલવાયુ આતમ પખી, સાથે કઈ ન લઈ ગયુ સગા સબંધીની માયા મુકી સહુથી અળગા થવાનુ છે જગતની આંખા જોતી રહીને, તે પાંખ વગર ઉડી ગયું જાતા જાતા ૫'ખી જીવનમાં, સાચા મ` સમજાવી ગયુ ધર્મ-પૂન્યની લક્ષ્મી ગાંઠે, સત્કર્મોના સથવારે રે ભવસાગર તરવાને માટે, નથી કોઈ આરો રે એક પખી
જીવ્યાના યુક્તિ
વરસેાના વરસે તારા વીતી ગયઃને કાયા તારી કરમાણી એ ભાઈ મારા જીવ્યાની મુક્તિ ન જાણી પંચવિષય તારા મનને વળગ્યા, મેાજ મઝા ખૂબ માણી ચુંવાની તારી લાગી એસરવા, તેય આશાની આગ ન એલાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org