Book Title: Jain Stuti
Author(s): Bhanubhai K Bhansali
Publisher: Bhanubhai K Bhansali

View full book text
Previous | Next

Page 324
________________ ૩૦૯ મિહની પથારી પાથરી સુતે, તારી અજ્ઞાને આંખડી ઘેરાણું કાળના પૂર તારે આંગણે આવ્યા. તેય હજુ સુતેણું સેડતાણી મોંઘે મનુષ્યભવ એળે ગુમાવ્યું, કીધી કંઈ ન કમાણી ભેગોને ભોગવીને રેગોને નેત, ઉતર્યા મોતીડાના પાણી એ ભાઈ મારા જીવ્યાની યુક્તિ ન જાણી સમય હજી છે હાથમાં બાકી, સમરી લે મહાવીર સ્વામી વીર–પ્રભુને ભાવે ભજે તે, મટે ચેરાસીની ઘાણી વરસેના વરસે તારા વીતી ગયા ને, કાયા તારી કરમાણે એ ભાઈ મારા જીવ્યાની યુક્તિ ન જાણું ગાઓ મહાવીર ગુણગાન, અહીંયા દે દિન કે મહેમાન કેઈએ કરવું નહીં અભિમાન, અહીંયા દે દિન કા મહેમાન સઘળા સંપીને સહુ રહેજે, ચાડી ચુગલી છેડી દેજે સરખા રહેજે સૌની સાથ, અહીંયા દો દીન કા મહેમાન મારૂ-તારૂં કરી સૌ ચાલ્યા, મેહ-માયા-વિશેષ કરી મહાલ્યા ભકતો કેમ ભૂલ્યા છે ભાન, અહીંયા દો દિન કા મહેમાન ભાવે મહાવીરને આરાધે, મહાવીર સાથે પ્રીતિ બાંધે આટલું રાખજે સૌએ ધ્યાન, અહીંયા દ દીન કા મહેમાન તારી કરૂણાનો કોઈ પાર નથી હે કરૂણાના કરનારા, તારી કરૂણને કઈ પાર નથી હે સંકટના હરનારા, તારી કરૂણને કઈ પાર નથી મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્ય તારી સેવા મારી ભૂલના ભૂલનારા, તારી કરૂણને કઈ પાર નથી હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી અવળીને સવળી કરનારા, તારી કરૂણાને કઈ પાર નથી હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352