________________
૩૦૯
મિહની પથારી પાથરી સુતે, તારી અજ્ઞાને આંખડી ઘેરાણું કાળના પૂર તારે આંગણે આવ્યા. તેય હજુ સુતેણું સેડતાણી મોંઘે મનુષ્યભવ એળે ગુમાવ્યું, કીધી કંઈ ન કમાણી ભેગોને ભોગવીને રેગોને નેત, ઉતર્યા મોતીડાના પાણી
એ ભાઈ મારા જીવ્યાની યુક્તિ ન જાણી સમય હજી છે હાથમાં બાકી, સમરી લે મહાવીર સ્વામી વીર–પ્રભુને ભાવે ભજે તે, મટે ચેરાસીની ઘાણી વરસેના વરસે તારા વીતી ગયા ને, કાયા તારી કરમાણે એ ભાઈ મારા જીવ્યાની યુક્તિ ન જાણું ગાઓ મહાવીર ગુણગાન, અહીંયા દે દિન કે મહેમાન કેઈએ કરવું નહીં અભિમાન, અહીંયા દે દિન કા મહેમાન સઘળા સંપીને સહુ રહેજે, ચાડી ચુગલી છેડી દેજે સરખા રહેજે સૌની સાથ, અહીંયા દો દીન કા મહેમાન મારૂ-તારૂં કરી સૌ ચાલ્યા, મેહ-માયા-વિશેષ કરી મહાલ્યા ભકતો કેમ ભૂલ્યા છે ભાન, અહીંયા દો દિન કા મહેમાન ભાવે મહાવીરને આરાધે, મહાવીર સાથે પ્રીતિ બાંધે આટલું રાખજે સૌએ ધ્યાન, અહીંયા દ દીન કા મહેમાન
તારી કરૂણાનો કોઈ પાર નથી હે કરૂણાના કરનારા, તારી કરૂણને કઈ પાર નથી હે સંકટના હરનારા, તારી કરૂણને કઈ પાર નથી મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્ય તારી સેવા મારી ભૂલના ભૂલનારા, તારી કરૂણને કઈ પાર નથી હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી અવળીને સવળી કરનારા, તારી કરૂણાને કઈ પાર નથી હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org