________________
૩૧૦
મારા સાચા રક્ષણહારા, તારી કરૂણાને કેઈ પાર નથી કદી છે; કછેરૂ થાએ, તું તો માવિત્ર કહેવાય શીળી છાયાના દેનારા, તારી કરૂણાને કઈ પાર નથી મને જડતે નથી કિનારે, મારે ક્યાંથી આવે આરે એ મારા સાચા ખેવનહારા, તારી કરૂણાને કેઈ પાર નથી છે મારું જીવન ઉદાસી, તું શરણે લે અવિનાશી મારા દીલમાં સદા રમનારા, તારી કરૂણાને કેઈ પાર નથી
જય કરનારા જિનવરા જય કરનારા જિનવરા, દુઃખ હરનારા દેવ પાઠ પઢે પહેલો પ્રભુ, નમન તણે નિવમેવ પ્રથમ નમુ અરિહંતને, બીજા સિદ્ધ ભગવંત ત્રીજા શ્રી આચાર્યને, નમું તજી દઈ તંત ઉપાધ્યાય ઊપકારીયા, જ્ઞાન તણું દાતાર નમન કરૂં નિર્મળ થવા, ભવજળ તારણહાર સાધુ સુંદર લેકમાં, સાધ્વીઓ શણગાર સઘળાને સ્નેહ હજો, વંદન વારંવાર નમસ્કાર પદ પાંચ છે, પાપ તણું હરનાર સર્વ જગતના કામમાં, મંગલ ના કરનાર
પ્રભુ મંગલના કરનાર મા-બાપને ભૂલશે નહિ ભૂલે ભલે બીજું બધું, મા-બાપને ભૂલશે નહિ, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશે નહિ. ભૂલે ૧ પથ્થર પૂજ્યા પૃથ્વી તણું, ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનનાં કાળજા, પથ્થર બની છુંદશે નહિ ભૂલે રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org