________________
કાઢી મુખેથી કેળીયા, હેમાં દઈ મેટા ર્યા, અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગળશો નહિ ભૂલે ૩ લાખે લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કેડના પુરનારના, કેડ પૂરવા ભૂલશે નહિ. ભૂલે ૪ લાખ કમાતા હો ભલે, મા-બાપ જેમાં ના ઠર્યા, એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલશે નહિ ભૂલે છે સંતાનથી સેવા ચહો, સંતાન છે સેવા કરે, “જેવું કરો તેવું ભર” એ ભાવના ભૂલશે નહિ. ભૂલે ૬ ભીને સૂઈ પોતે અને સૂકે સુવાડયા આપને, એ અમીમય આંખને ભૂલીને ભીજવશે નહિ. ભૂલા ૭ પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ સહબરના રાહ પર, કંટક કદી બનશે નહિ ભૂલે ૮ ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ, જગજીવન એના ચરણની, ચાહના ભૂલશે નહિ. ભૂલે ૯ અંતિમ સમયની આરાધના
માંદગીમાં મનની માવજત (૧) હે આત્મન ! આજે તને જે માંદગી પ્રાપ્ત થઈ છે, તેમાં દેવ તે તે જ બાંધેલા પૂર્વ કર્મોને છે. સાંસારિક ભાવમાં અંધ થઈને, તારી જાતને વિસરી જઈને તે પાપ વિચારે કરી નાખ્યા અને પાપ કર્મ બંધાઈ ગયું. ઘણુ સમય સુધી આ કમ તારા આત્મામાં એમ ને એમ શાંત પડી રહ્યું, આ વખતે પણ છે શાન ઠેકાણે રાખીને તે ધર્મ સાધના કરી હતી તે તે કર્મ કદાચ ઉખડી જાત અને બહાર ફેંકાઈ જાત પણ તું ગાફેલ રહ્યો અને કમ પડી રહ્યું. હવે આજે તે ઉદયમાં આવી ચૂક્યું છે; એ કમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org