________________
પ્રજાળ (બાળે છે. અહીં અગ્નિની ઉપમા લેવાથી એ અગ્નિને રંગ પણ લાલ છે તેથી.
૩. ત્રીજા દિવસે પીળા ધાનનું આયંબિલ કરે, ચણાની દાળ વિગેરેનું આચાર્યને વર્ણ પીળે છે. કારણ કે આચાર્યને પલેક્યા છે, તેથી.
૪. ચોથા દિવસે લીલા ધાનનું આયંબિલ કરે. મગની દાળ પ્રમુખનું ઉપાધ્યાયને વર્ણ લીલે છે, અને સિદ્ધાંત ભણ્યા છે, અતિચાર પણ ઓછા લાગે છે, કારણ કે નીલલેડ્યા છે, તેથી.
પ. પાંચમા દિવસે કાળા ધાનનું આયંબિલ કરે. સાધુને વર્ણ કાળે છે, અને સાધુજીને અતિચાર ઘણુ લાગવા સંભવ છે. કારણ કૃષ્ણાદિ લેયા, તેથી.
૬. છઠ્ઠા દિવસે વેત ધાનનું આયંબિલ કરે. ચેખા વિગેરેનું. દર્શનને વર્ણ સફેદ છે, કારણ કે આત્માના નિર્મળ ગુણે છે, તેથી
૭. સાતમા દિવસે વેત ધાનનું આયંબિલ કરે. જ્ઞાનને વર્ણ સફેદ છે. કારણ આત્માના નિર્મળ ગુણ છે, તેથી.
૮. આઠમા દિવસે વેત ધાનનું આયંબિલ કરે. ચારિત્રને વર્ણ સફેદ છે, કારણ આત્માના નિર્મળ ગુણે છે, તેથી.
૯. નવમા દિવસે શ્વેત ધાનનું આયંબિલ કરે. તપને વર્ણ સફેદ છે, કારણ આત્માના ગુણો નિર્મળ છે, તેથી
શ્રી એક ધાન આયંબિલ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org