________________
૨૮૯
પ્રાણી
ગર, હિતકારી
આ પ્રકારે આડમા વ્રતને વિષે સંવત્સરીસંબંધીજેઅતિચાર સેવ્યા હોય તેવરાવ્યા હૈય, સેવતાને રૂડું કરી જાણ્યા હોય તો અરિહંત, સિદ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડ.
૯ સામાયિક વ્રત સામાયિક મહત્વને સમજી શ્રદ્ધા ન રાખી રે અણરંભી પુન્યની, કમાણી વ્યર્થમાં નાખી રે...પ્રાણી ત્રણ કરણ બે યુગની, સામાયિક હિતકારી રે દોષ બત્રીસ ટાળ્યા વગર, થાય ના ગુણકારી રે–પ્રાણી સ્થિર આસને નહિ બેસી, મૌન ન એમાં ધારી રે સ્થિર નજર ના રાખી મેં જીભ, ચલાવી ખારી રે–પ્રાણ ઉઘાડા મુખથી બોલીયે, સંત સતીની કરી નીંદા રે પવિત્ર સ્થાનકે બેસીને, કામે કર્યા મેં ગંદા રે-પ્રાણી
આ પ્રકારે નવમા વ્રતને વિષે સંવત્સરી સંબંધી જે અતિચાર સેવ્યા હોય, સેવરાવ્યા હોય, સેવતાને રૂડું કરી જાણ્યા હોય તે અરિહંત સિધ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડ
૧૦ દશાવગાસિક સંવરમાં શ્રદ્ધા નહિ, દશમું વ્રત નહિ કરતે રે ઉપવાસ કરી ભુપે, રહી વ્રત આચરતાં ડરતે રે–પ્રાણી પાંચ આશ્રવના ત્યાગમાં, રાત્રી એક ન રહેતે રે પોતે કરે ન કરાવતો કરતાને સારું ન કહેતે રે–પ્રાણી
આ પ્રકારે દશામા વ્રતને વિષે સંવત્સરી સંબંધી જે અતિચાર સેવ્યા હોય, સેવરાવ્યા હોય તેવતાને રૂડું કરી જાણ્યા હોય તો અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુકકડે. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org