Book Title: Jain Stuti
Author(s): Bhanubhai K Bhansali
Publisher: Bhanubhai K Bhansali
View full book text
________________
૨૯૩ (૬) આપના જ્ઞાનદર્શન, ચારિત્ર અને તપની સુખશાંતિ પૂછી આપની દિવસ સંબંધી અવિનય અશાતના અભક્તિ કરી હોય તે મન, વચન, કાયા થકી ક્ષમાયાચના કરું છું. આપના ચરણે ઉપર મારું મસ્તક મેલીને અંતઃકરણપૂર્વક ત્રિકાળ વંદના નમસ્કાર, નમસ્કાર કરું છું. તિખુત્તો
અંતિમ સમયે કરવાની વિધિ મરણ સમય નજીક લાગે ત્યારે
શ્રાવકને સંથારે કરવાની વિધિ.
પ્રથમ ક્ષેત્ર વિશુદ્ધિ માટે (૧) નવકાર મંત્રને પાઠ. (૨) તિખુત્તાને પાઠ. (૩) ઈરિયા વહિયાને પાઠ (૪) તસ્ય ઉત્તરીનો પાઠ બેલી, ઈરિયા વહિયાને પાઠ. અને નવકાર મંત્રને કાઉસગ્ગ કરે. પછી (૫) લેગસ્સને પાઠ બોલી, પહેલું નમસ્કુણું સિદ્ધ પ્રભુને બીજું અરિહંત પ્રભુને અને ત્રીજુ પિતાના ધર્મગુરૂ, ધર્માચાર્ય મહારાજને કરવું. પછી આલેયણ કરવી.
અનંત કાળથી આજદિન પર્યત જ્ઞાન દર્શન ચરિત્ર તપમાં સર્વથા પ્રકારે અથવા અમુક અંશે વિરાધના કરી હોય, કરાવી હાય કરતાને ભલું જાણ્યું હોય, મૂળ ગુણ ઉત્તર ગુણ વિષે કોઈ દોષ લાગ્યું હોય, વ્રત પચ્ચખાણમાં, સમતિમાં અતિચાર જેવા દોષ લાગ્યો હોય, આકુટી અણુ કુટી પણે, જાણતાં અગર બેશુદ્ધપણે વ્રતની મર્યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/d36743559ab550d528f329dfba5807bd37c561825f53baa36cb7dd006410cffb.jpg)
Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352