________________
ભંગ કર્યો હેય, હિંસા કરી હય, જુઠું બોલાયું હોય, ચોરી કરી હેય, કુશીલ સેવ્યું હોય, પરિગ્રહ ઉપર મમતા રાખી હોય, કોધ કર્યો હેય; અભિમાન કર્યું હોય, કપટ કર્યું હોય, લેભમાં ફસાયા હોય, ગમતા પદાર્થો ઉપર રાગ કર્યો હોય, અણગમતી ચીજો પર ટૅષ કર્યો હોય, પિતાના આત્મામાં તથા સંસારમાં કલેશ કર્યો હોય; બીજા પર
બેટા કલંક–આક્ષેપ કીધા હોય, ચાડી કરી હોય, બીજાની નિંદા કરી હોય, ભૌતિક પદાર્થોમાં આનંદ માન્ય હોય, સંયમમાં કંટાળે આવ્યું હોય, માયા કપટ કરી જુડું બોલ્યા હેય, કુદેવ કુગુરૂ અને અને કુધર્મના શલ્ય રાખ્યા હાય, આમ અઢારે પાપસ્થાનકે સેવ્યાં હય, સેવરાવ્યાં હોય અને સેવતાને સારું જાણ્યું હોય. પ્રશંસા કરી હોય. આમ દુષ્ટ ભાવે જે કાંઈ પાપ થયું હોય તો અનંતા સિદ્ધ કેવળી ભગવંતે તથા ગુરૂની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
શ્રી કષભદેવથી માંડી શ્રી મહાવીર પ્રભુ સુધીના ચોવીસ તીર્થકરોને મારા નમસ્કાર હો, તેઓએ પ્રરૂપેલ નિગ્રંથ પ્રવચન-રૂપ સિદ્ધાંત જ સત્ય છે. તેના જેવો બીજો કેઈ ધર્મ નથી, સંપૂર્ણ જ્ઞાની એટલે કેવળ જ્ઞાનીએ ભાખેલ છે, ન્યાયવાળે છે. સંપૂર્ણ શુદ્ધ છે, શલ્યોને કાપનારો છે, સિદ્ધિને માર્ગ છે, કર્મથી છૂટવાનો માર્ગ છે, શાંતિને માર્ગ છે, આવી મોક્ષની સંધિ બીજે કયાંય મળે તેમ નથી અને સર્વ દુઃખને અંત કરનાર છે. આવા
ભાંખેલ છે. સદન માગે છે સંધિ ખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org