________________
૨૮૨
ચારિત્ર અતિસર
૧. અહિંસા વ્રત પશુ કે નેકરના ઉપર કામના બે જ મેં દીધા રે મારીને અથવા શબ્દથી, ઘાયલ ખૂબ મેં કીધા રે...પ્રાણ બંધનમાં રાખ્યા બાંધીને, માનવ પશુ કે પક્ષી રે મ્યુઝિયમમાં જોઈ જીવને, જીવ દયા નહીં લક્ષી રે...પ્રાણ ભાત પાણી ન ખાવા દીધા, કામ તે ખૂબ કરાવ્યા રે માંદા પરવશ જીવને, દવા ઈલાજ ન કરાવ્યા રે...પ્રાણી માંકડ જ કે લીખને, ગમે ત્યાં નાખી માર્યા રે માખી મચ્છર કંથવા, ઘણાં જીવને સંહાર્યા રે..પ્રાણી ઉંદરને સંકલ્પથી પાંજરામાં ભેગાં કીધાં રે કેટલા જીવ હણ્યા હશે, એવી સુધ ના લીધી રે..પ્રાણી ગળ્યું ખાઈકૃમિ પિટમાં, પાડીને પછી તેને મારી રે મન શરીર પરિવારમાં ગઈ જીદગી સારી રે..પ્રાણ
આ પ્રકારે અહિંસા વ્રતમાં મન વચન કાયા થકી કેદ પણ દેષ જાણતા અજાણતાં સેવ્યા હોય, સેવરાવ્યા હોય સેવતાને ભલા જાણ્યા હોય તે અનંતા સિદ્ધ અરિહંત, કેવળી ભગવાનની સાખે સંવત્સરી સંબંધી તસ્સ મિચ્છામિ દુકકડ.
૨. સત્ય વ્રત શંખા કરી દઈ કલંકને, કલેશ તે ખુબ જગાવ્યા રે કન્યા ગભૂમિ કારણે. જૂડના પાપ લગાવ્યા રે...પ્રાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org