________________
૨૮૬
આ પ્રકારે છઠ્ઠી વ્રતને વિષે સંવત્સરી સંબંધી જેઅતિચાર સેવ્યા હેય. સેવરાવ્યા હય, સેવતાને રૂડા કરી જાણ્યા હોય તે અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડું
૭ ઉપભેગ પરિણામ બત ભેગ અને ઉપભેગની, વસ્તુની નથી મર્યાદા રે ભક્ષ્યાભઢ્યને ના ગણ્યા ભાવે ન ભજન સાદાં રે-પ્રાણ સાબુ પિસ્ટ કે શેમ્પ-એ જીવોની હિંસાથી બનતા રે શણગારના સહુ લેપ એ, પ્રાણ તને ઘણા ગમતા રે–પ્રાણી દ્રવ્ય ને વિગયેની વાત તેં, નથી કેઈ દી જાણી રે સ્વાદ લેવામાં ઘણો રાચિયે, કરી તે પાપ કમાણ રે-પ્રાણી કાંદા, બટાટા, રીંગણું લસણ, ગાજર, મુળા ખાતે રે ચિમાસાનું પણ ભાન ના આઠમ પાણી ના ગણતે રે–પ્રાણી મદીરા માંસને ડર નહિ, હોટલમાં જઈ ખાતે રે અહીંયા મેજ મનાવી તે, ત્યાં તે મળશે લાવે પ્રાણી શાક સુધાર્યા ઘણું જાતનાં, તળિયા તેલ વઘારીને ખૂબ મસાલા નાખી નાખીને દાળને ટેસ વધાર્યો રે–પ્રાણી સાથે અથાણુ ઘણી જાતનાં, મરચાં કેથમીર લીંબુ રે ઉપરથી મીઠું નાખીને, ખૂબ વધાર્યો સ્વાદ સિંધુ રે–પ્રાણી મુખવાસ લવીંગ એલાયચી, ચાવ્યા પાન તે લીલા રે તમાકુ ખાતા નહિ અટકિયે, ગાત્ર કરી દીધાં ઢીલા–પ્રાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org