________________
૨૪૪
જુઠી મમતા શા માટે? ચાર દિવસનાં ચાંદરડા પર જૂઠી મમતા શા માટે ? જે ના આવે સંગાથે એની માયા શા માટે ?–(૧) આ વૈભવ સાથે ના આવે પ્યારા સ્નેહી પણ ના આવે તું ખૂબ મથે જેને જાળવવા એ જોબન સાથે ના આવે અહીંનું છે અહીંયા રહેવાનું એની દેસ્તી શા માટે ?
ચાર દીવસનાં ચાંદરડા-(૨) મેં બાંધેલી મહેલા તેને દેલતનું ત્યારે શું થાશે જાવું પડશે જે અણધાર્યું પરિવારનું ત્યારે શું થાશે સૌનું ભાવિ સૌની સાથે એની ચિન્તા શા માટે?
ચાર દીવસનાં ચાંદરડા-(૩) સુંવાળી દેરીનાં બંધન આજે સૌ પ્રેમ થકી બાંધે પણ તુટે તંતુ આયુષ્યને ત્યારે કે એને ના સાંધે ભીડ પડે ત્યારે તડ તડ તુટે એવા બંધન શા માટે?
ચાર દીવસનાં ચાંદરડા-(૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org