SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ જુઠી મમતા શા માટે? ચાર દિવસનાં ચાંદરડા પર જૂઠી મમતા શા માટે ? જે ના આવે સંગાથે એની માયા શા માટે ?–(૧) આ વૈભવ સાથે ના આવે પ્યારા સ્નેહી પણ ના આવે તું ખૂબ મથે જેને જાળવવા એ જોબન સાથે ના આવે અહીંનું છે અહીંયા રહેવાનું એની દેસ્તી શા માટે ? ચાર દીવસનાં ચાંદરડા-(૨) મેં બાંધેલી મહેલા તેને દેલતનું ત્યારે શું થાશે જાવું પડશે જે અણધાર્યું પરિવારનું ત્યારે શું થાશે સૌનું ભાવિ સૌની સાથે એની ચિન્તા શા માટે? ચાર દીવસનાં ચાંદરડા-(૩) સુંવાળી દેરીનાં બંધન આજે સૌ પ્રેમ થકી બાંધે પણ તુટે તંતુ આયુષ્યને ત્યારે કે એને ના સાંધે ભીડ પડે ત્યારે તડ તડ તુટે એવા બંધન શા માટે? ચાર દીવસનાં ચાંદરડા-(૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy