________________
૨૪૫
-- શ્રી વૈરાગ્ય ઉપદેશક દોહા :
ફળ જાણ
, સંસાર
ઈ દીસે
દયા તે સુખની વેલડી દયા તે સુખની ખાણ, અનંતા જીવ મૂકતે ગયા, દયા તણું ફળ જાણ (૧) હિંસા તે દુઃખની વેલડી, હિંસા તે દુઃખની ખાણ, અનંતા જીવ નરકે ગયા, હિંસા તણું ફળ જાણ (૨) ચેતેરે ભવ પ્રાણીયા, આ સંસાર અસાર, સ્થિરતા કોઈ દીસે નહીં, ધન જોબન પરીવાર (3) ધર્મ કરે તમે પ્રાણુંયા, ધર્મ થકી સુખ હોય. ધર્મ કરંતા જીવને, દુખિયા ન દીઠા કેય (૪) ધર્મ વાડીયે ન નિપજે, ધર્મ હાટે ન વેચાય, ધર્મ વિવેકે નિપજે, જે કરીએ તો થાય (૫) જીવ દયા પાળી સહી, પાળી છે છકાય, વસ્તા ઘરને પ્રાણ, મીઠાં ભોજન ખાય (૨) જીવ દયા પાળી નહીં, પાળી નહીં છકાય, સુના ઘરને પ્રાહુણો; જેમ આવ્યું તેમ જાય (૭) રત્ન પડ્યું છે બજારમાં રહ્યો, ગરદ લપટાય, મૂરખ જાણે કાંકર, ચતુર લી ઉઠાય (૮) ચૌટા કેરા બજારમાં, લાંબા પાન ખજુર, ચડે તે ચાખે પ્રેમરસ પડે તે ચકનાચુર (૯) એ શિખામણ સાચી, કહી સવેને હિતકર, કાંઈક દયા કરૂણ રાખજે, તમે સાંભળ્યાને પરિમાણ (૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org