________________
૨૪૩
કરમના કાચડો અલબેલા
કરમના કોયડા અલખેલે એ....જી એને પામવે નથી સહેલા....કરમના કોયડા એક માતાને પુત્ર એ એમાં એક ચતુર એક ઘેલે એકને માગે પાણી ન મળતું બીજાને દુધને રેલે....કરમના કોયડા (૧) મહાન તપસ્વી વીરપ્રભુને પણ ઉપસર્ગ નડેલે ગોવાળે કાનમાં ખીલા ખાડયા ત્યારે નીજના દોષ ગણેલા....કરમના કોયડા (૨) રાજકુમારી ધરમ એને વરેલા કંચન કાયા એની ચૌટે વેચાણી ત્યારે
ચંદનબાળા
આતમ એના રડેલા....કરમના કોયડો (૩) અરણીક મૂનિજીએ દીક્ષા લીધી ને બન્યા ગુરુના ચેલા કામીનીના નયન ખાણે
વૈરાગી સંતને વધેલે....કરમના કોયડા (૪) મને નહી શરમ આવે હાય ભલે તુ ભણેલે ગુરુનુ કયુ ગુરુ ગવે
ચેલાનુ ભાગવે ચલે....કરમને કોયડા (પ) માનવ તનની મુડી મલી છે ભર ધરમના થેલા રમણ જાગી જોને જીવનમાં તુ' હજીયે શિદને અકેલે....કરમના કોયડો (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org