SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણાના કાઈ પાર નથી આ કરૂણાના કરનારા તારી કરૂણાનો કોઈ પાર નથી મારા સંકટના હરનારા તારી કરૂણાના કોઈ પાર નથી મારા પાપ ભર્યા છે એવા ભૂલ્યા હું કરવી સેવા મારી ભૂલેાના ભુલનારા તારી કરૂણાના કાઈ પાર નથી (૧) મારા જીવન અવળી સીડી છાયાના મારા સાચા ૨૪૨ રક્ષણ હારા....તારી કરૂણાના કા... હું અંતરમાં થઈ રાજી ખેા હું અવળી માજી સવળી કરનારા...તારી કરૂણાના કોઈ.... ભલે રૂ કછેરૂ થાયે તું માવતર કેમ કહેવાયે હે પરમ કૃપાળુ વહાલા મૈં પિધા વિષના પ્યાલા Jain Education International દેનારા તારી કરૂણાના કોઈ... મને મળતા નથી કીનારે મારે કયાંથી આવે આરે મારા પ્રભુનાં દિલે .... ખેવન હારા તારી કરૂણાને કાઈ.... છે જેનુ જીવન ઉદાસી તારા ચરણે લે અવિનાશી .... રસનારા તારી કરૂણાના કોઈ ... *** For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy