________________
છેલી ઘડી
રાગ–વાઘેશ્રી આટલું તે આપજે ભગવન મને છેલ્લી ઘડી, ના રહે માયા તણું બંધન મને છેલ્લી ઘડીટેકઆ જીદગી મેંઘી મળી પણ, જીવનમાં જ નહિ અંત સમયે મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી–આટલું જ્યારે મરણ શૈયા પરે, મીંચાય છેલ્લી આંખડી તું આપજે ત્યારે પ્રભુમય, મન મને છેલ્લી ઘડી–આટલું. હાથ પગ નિર્બળ બનેને, વાસ છેલ્લે સંચરે ઓ દયાળુ ! આપજે દર્શન, મને છેલ્લી ઘડી–આટલું હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં તું આપજે શાંતિ ભરી નિદ્રા, મને છેલ્લી ઘડી– આટલું અગણીત અધર્મો મેં કર્યા, તન મન વચન યોગે કરી હે ક્ષમા સાગર ! ક્ષમા મને, આપજે છેલ્લી ઘડી-આટલું અંત સમયે આવી મુજને, ના દમે ષટ દુશમને જાગૃત પણે મનમાં રહે, તારું સ્મરણ છેલ્લી ઘડી–આટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org