________________
૧૨૮
ભાવાર્થ -વિવેકની પ્રાપ્તિ શીઘ થતી નથી એમ જાણીને આત્મલક્ષી સાધુ કમભાગોને સર્વથા ત્યાગ કરે સમભાવપૂર્વક લેકના સ્વરૂપને જાણીને સાવધાનીથી અપ્રમત્ત થઈને વિચરે.
મુહું મુહુ મેહ–ગુણે જયન્ત,
અણગ-સવા સમણું ચરંતું ફાસા કુસન્તિ અસમંજસં ચ,
ન તેસિ ભિકબૂ મણસા પઉસે ૧૧
ભાવાર્થ : નિરંતર મેહ કર્મોને જીતતે હોવા છતાં મુનિ સંયમમાં વિચરે અને અનેક રૂપના પ્રતિકૂળ વિષયને સ્પર્શ કરતે છતાં તેના ઉપર મનમાં પણ દ્વેષ ન કરે.
મન્દી ય ફાસા બહુ લેહણિજજા,
તહ૫ગારેસુ મણું ન કુજા ! રકિખજજ કોહં વિણએજ મારું,
માય ન મેનેજજ પહેજ લોહં ૧ર
ભાવાર્થ લુબ્ધ માણસ વિવેકને મંદ કરીને વિષયમાં મનને ન લગાવે, ક્રોધને શાન કરે માનને હઠાવે, માયા સેવે નહિં અને લેભને ત્યાગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org