________________
૧૯૯
હું પામર શું કરી શકું, એ નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્ય તુજ મહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ, અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસક્તિ નહીં, નહીં વિરહને તાપ. કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેને પરિતાપ- ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહીં, ભજન દઢ ભાન; સમજ નહીં નિજધમની, નહી શુદ્ધ દેશે સ્થાન. ૮ કાળ દેષ કળીથી થયે, નહીં મર્યાદા ધર્મ તે નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ ધર્મ ૯ સેવાને પ્રતિકુળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ ૧ તુજ વિયેગ ફુ નથી, વચન નયન યમ નહીં નહીં ઉદાસ અન્નભક્તિથી, તેમ ગૃહાદિક માંહી ૧૧ અહં ભાવથી રહિત નહિ, સ્વધર્મસંયમ નહી, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ ૧૨ એમ અનંત પ્રકારથી. સાધન રહિત હુંય, નહીં એક સશુણ પણ, મુખ બતાવું શુંય ૧૩ કેવળ કરૂણામૂતિ છે, દીનબંધુ દીનનાનાથ પાપી પરમ અનાથ છું, ગ્રહે પ્રભુજી હાથ. ૧૪ અનંતકાળથી આથડ વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુસંતને, મૂક્યું નહીં અભિમાન ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org