________________
૧૩૪
શ્રી ગૌતમ પૃચ્છા પ્ર.–શ્રી ગૌતમ સ્વામી પૃછા કરે, કહેને સ્વામી શ્રી વદ્ધમાનજી. કેણે કમેં નિરધન નિરવંશી, કેણે કમે નિષ્ફળ હોય છે. કહેને. . ૧
ઉ.—પર ધન ભાગે ને પર દમે, તેણે કમેં નિધન હેય; હે વત્સ ગાયમા, સાંભળ મારા થાપણ મેસરે જે કરે, તેણે કમે નિરવંશ હોય વત્સ, વા ઘાત ઘાલે ગર્ભાવાસની, તેણે કમેં નિષ્ફળ હોય કે હે વત્સ
પ્ર.—કેણે કમે વેશ્યા ને વિધવા, કેણે કમે નપુંસક હોય છે કહેનેપા
ઉ.–દુગંછા કરે જૈન ધર્મની તેણે કમે વેશ્યા જ હોય છે હે વત્સ દા શિયળ ખંડીને ભેગ ભોગવ્યા, તેણે કમે વિધવા હેય વત્સર છે વેશ્યાને સંગ જ જે કરે, તેણે કમે નપુંસક હોય છે હે વત્સ૦ ૮
પ્ર.—કેણે કમેં ગર્ભથી ગળી જાય, કેણે કમે પીઠી ભર્યા જાય છે કહેને. છેલ્લા
ઉ.–વાડી વેડાવે કુણા મેગરા, તેણે કમેં ગર્ભથી ગળી જાય હે વત્સર ૧૦ને ફૂલ વધાવી કર્મો બાંધીયાં, તેણે કમે પીઠી ભર્યા જાય હે વત્સ૦ ૧૧
પ્ર.—કેણે કમે કુંઠાને પાંગળા, કેણે કમેં જાતિ અંધ હોય કહેનેનશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org