________________
૧૮૨
લક્ષણ કહ્યાં મતાથીનાં મતાર્થ જાવા કાજ હવે કહું આત્માથીનાં, આત્મ-અથી સુખસાજ. ૩૩
આત્માથીનાં લક્ષણે આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરૂ હોય, બાકી કુળગુરૂ કલ્પના, આત્માથી નહીં જોય. ૩૪ પ્રત્યક્ષ સદ્ગુરૂ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર ત્રણે વેગ એકત્વથી, વતે આજ્ઞાધાર. ૩૫ એક હેય ત્રણ કાળમાં, પરમાર્થને પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંમત. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સગુરૂગ, કામ એક આત્માર્થનું, બીજે નહીં મનરેગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મિક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જગ્ય, મેક્ષમાર્ગ પામે નહીં. મટે ન અંતરોગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સગુબેધ સુહાય, તે બેધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦.
જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજજ્ઞાન જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણ ૪૧ ઉપજે તે વિચારણું, મોક્ષમાર્ગ સમજાય, ગુરૂશિષ્ય સંવાદથી, ભાખુ ષટું પદ આહિ. ૪ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org