________________
૧૮૮
-શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય, -અશુંભ કરે નરકાદિ ફળ, કમરહિત ન કયાંય. ૮૮
(સમાધાન સદગુરૂ ઉવાચ) (તે કર્મથી જીવને મેક્ષ થઈ શકે છે.
એણું સમાધાન કરે છે.) જેમ શુભાશુભ કમપદ. જાણ્યાં સફળ પ્રમાણે, તેમ નિવૃત્તિ સફળતા, માટે મેક્ષ પ્રમાણ. ૮૯ વિ કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મોક્ષ સ્વભાવ. ૯૦ દેહાદિ સંયેગને, આત્યંતિક વિયેગ, સિધ્ધ મેક્ષ શાશ્વતપદે, નિજ અનંત સુખભોગ ૯૧
મેક્ષ–શિગ્ય ઉવાચ (મેક્ષને ઉપાય નથી એમ શિષ્ય કહે છે :) હોય કદાપિ મોક્ષપદ, નહે અવિધ ઉપાય કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણું, કહે ઉપાય અનેક, તેમાં મત સાચે કયે ? બને ન એડ વિવેક. ૯૩ કઈ જાતિમાં મેક્ષ છે, ક્યા વેષમાં મેક્ષ? એને નિશ્ચય ના બને, ઘણું ભેદ એ દેષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મેક્ષ ઉપાય; -જીવાદિ જાણ્યા તણે, શે ઉપકાર જ થાય? ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org