________________
૧પ૭
છે. લગ્ન પ્રસંગ પતી જતાં બધો શણગાર ઉતારી લઈવાળે વિખેરાઈ જાય છે. જેથી પેલું ઝાડ સાવ ભાહીન બની જાય છે. તે જનસમુદાય રહિત સુનકાર લાગે છે. માસતુસ આચાર્ય આ પ્રસંગ જોઈ મનમાં વિચારવા લાગ્યા. અહે મારા શિષ્ય પરિવારથી શોભતે હું આજ આ ઝાડની જેમ અશોભનિક બની ગયે છું. માટે મારા પરિવાર પાસે જઈ ફરીથી વાયણપૂછણે આદિ જ્ઞાન-ધ્યાન ને સ્વાધ્યાયમાં લીન રહેવું જોઈએ આમ વિચારી પિતાના પરિવાર પાસે પુનઃ આવી ગયા. કાળાંતરે આયુષ્ય પૂરું થતાં ભરવાડના કુળમાં જન્મ લીધે. મેટી ઉંમર થતા સંસારનું સ્વરૂપ દુઃખીયારૂં માની જેમ સાધુ પાસે દીક્ષા લીધી, પણ અભણ હેવાથી જ્ઞાન ચડે નહી. ત્યારે ગુરૂ મહારાજે જ્ઞાન પંચમીની આરાધના કરવા ફરમાવ્યું. ગુરુની આજ્ઞાને સ્વીકાર કરી વિનયપૂર્વક ગુરૂદેવે આપેલા તપને જપ કરતાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં પધાર્યા. આવી રીતે શ્રદ્ધાપૂર્વક જે જ્ઞાનપંચમીની આરાધના કરે છે તેમને અવશ્ય જ્ઞાનની વૃદ્ધિ થાય છે બેંધઃ જે દરેક માસની સુદ અને વદ એમ બનને પાંચમ આરાધે તે પણ ત્રણ વરસે આ જ્ઞાનપંચમીની આરાધના પૂર્ણ થાય છે
-
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org