________________
૧૫
૩૩ ૨૦ ક્રોડાકોડી સાગરોપમ કાળચક ૩૪ અનંતા કાલ ચક્ર અર્ધ પુદ્ગલ પરાવર્ત ૩૫ અનંતા પુદ્ગલ પરાવર્તન કોળ=ભૂતકાળ ૩૬ ભૂતકાલ કરતાં એક સમય અધિક અનંત પુદ્ગલ પરાવર્તન
કાળ ભવિખ્ય કાલ ૩૭ એક સમય=વર્તમાન કાળ ૩૮ ભૂત, ભવિષ્ય. વર્તમાન કાળ અદ્ધાકાળ ૩૯ જઘન્ય અંતમુહૂર્ત =૯ સમયને કાળ ૪૦ ઉત્કૃષ્ટ = મુહૂર્તમાં માત્ર એક જ સમય બાકી રહે.
તેટલે કાળ. ૪૧ ઉત્સર્પિણી– ચઢતે કાળ, આયુષ્ય બળ, સંઘયણ શુભ
વર્ણાદિ અનેક ભવાની અનુક્રમે વૃદ્ધિ થાય. કર અવસર્પિણી–ઉતરતે કાળ, ઉપર પ્રમાણે બતાવેલા
ભાવની અનુક્રમે હાનિ થાય. ૪૩ પપમની સમજુતી =પલ્ય પલ્યોપમ પલ્ય-કુ
જેને કુવાની ઉપમા હોય તે પાપમ.
ઉદાહરણ –એક જન (૪ ગાઉ) લાંબો, પહેળે અને ઊંડે કે હેય તેમાં યુગલિયા મનુયના (મુંડાયેલા માથાના ૧ થી ૭ દિવસના) વાળના અતિ સૂક્ષ્મ કટકા કરી કુવામાં એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે એ ભરેલા કુવા ઉપરથી ચક્રવતીનું આખું સૈન્ય પસાર થઈ જાય તે પણ એક વાળ જેટલી જગ્યા દબાય નહિ એવા કુવામાંથી ૧૦૦ વર્ષે એક એક વાળ કાઢતા અને કુ ખાલી થતા જે સમય લાગે તેને પલ્યોપમ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org