________________
૧૫૪
૨૩ ખેલાના (છઠ) તપ ઉપર પારસી કરે તે દસઉપવાસનું
ફળ મળે.
૨૪ તેલાના (અઠ્ઠમ) તપ ઉપર વાસનું ફળ મળે.
પારસી કરે તે પચાસ ઉપ
૨૫ ચાલા તપ ઉપર પોરસી કરે તેા અઢીસેા ઉપવાસનુ‘ ફળ મળે.
૨૬ ૫ચાલાના તપ ઉપર પારસી કરે તે પાંચસે ઉપવાસનું ફળ મળે. તે મુજબ દરેક તપની ઉપર પારસી કરવાથી પાંચ ગણુ ફળ મળે છે.
૨૭ કરોડની સંખ્યાને કરોડથી ગુણતાં જે સંખ્યા આવે તેને કાડા ક્રોડ કહે છે.
૨૮ ૭૦ લાખ ૫૬ હજાર વર્ષને એક ક્રોડથી ગુણીએ ત્યારે (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦) આટલા વર્ષનું એક પૂ થાય છે.
ર૯ પૂ કાને કહેવાય ? ચારાશી લાખ વરસને એક પૂર્વાંગ અને ચારાશી લાખ પૂર્વાંગનો એક પૂર્વ થાય (એક પૂર્વના સીરોર લાખ, છપ્પન હાર ક્રોડ વર્ષ થાય.)
૩૦ પલ્યેાપમ કોને કહેવાય ? અસ`ખ્યાત પૂર્વાંનો એક પડ્યેાપમ થાય.
૩૧ ૧૦ ક્રોડકાડી (કરોડ X કરોડ)
પત્યેાપમનો એક
સાગરે પમ
૩૨ ૧૦ કાડાકોડી સાગરોપમ એક ઉત્સર્પિણી અથવા
અવસિપણી કાળ
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org