________________
૬૯
શ્રી વર્ધમાન પ્રભુના શુભ–નામ-રૂપી દેરામાં પ્રભુના શુદ્ધ, નિર્મળ ગુણસ્પી ફૂલેને ગુંથી, કીર્તિરૂપ સુગધથી ભરપૂર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબે બનાવેલ આ સ્તુતિરૂપ સુંદર માળા જે જીવ કંઠમાં ધારણ કરે છે તેને અથવા આ સ્તોત્રના કર્તા શ્રી ઘાસીલાલજી આચાર્યને ત્રણ લેકનીદ્રવ્ય અને ભાવલક્ષમી આપમેળે આવીને વરે છે. (૧૨)
ઈતિશ્રી જૈનાચાર્યજૈનધર્મ દિવાકરપૂજ્યશ્રીવાસીલાલ વ્રતિ વિરચિત શ્રીવર્ધમાન ભક્તામર સ્તોત્ર સપૂર્ણમ
પૂછિસુણ–વીરસ્તુતિનું
મહાભ્ય-માર્ગદર્શન-પ્રેરણા ૧ મહત્ત્વ – “પુચ્છિસુણું” જેનું બીજું નામ “વીરસ્તુતિ છે અને જેમાં નામ પ્રમાણે જ ભગવાન મહાવીર વામીની સ્તુતિ છે, તેનું ઘણું જ મહત્ત્વ છે, કેમકે (૧) તે ગણધર રચિત છે, (૨) તેને અંગસૂત્રમાં સમાવેશ છે, ૩) તે મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ શાશ્વત છે અને (૪) મરતક્ષેત્રમાં પણ પાંચમા આરામાં બીજી કઈ સ્તુતિ કરતાં ર્ઘિકાળ સુધી ટકનારી છે, અને દેવ અધિષ્ઠિત પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org