________________
કર
સ્વાધ્યાયાદિ કરવામાં આવે છે, તે ચાતુર્માસ કાળ દરમ્યાન દર વર્ષે ૨૧ જુન થી ૨૨ ઓકટોમ્બર સુધી ગાજવીજની કેઈ અસ્વાધ્યાય નડતી નથી. અને માત્ર વાદળાં હોય તેની અસ્વાધ્યાય તે બારે માસ કયારેય નડતી નથી. પોતાના રૂમમાં અશુચિ પદાર્થો ન હોય તે બહારની કોઈ અશુચિને સ્વાધ્યાય બાધ ગણવો જોઈએ નહી..
૯ અનિવાર્યતા - છ આવશ્યકમાં તીર્થકરોની સ્તુતિને બીજું આવશ્યક ગણવામાં આવેલ છે. સ્તુતિથી આસ્તિક્તા દઢ બને છે. તીર્થકરે પ્રત્યે અહોભાવ ઊંડે બને છે અને વિનયભાવ પુષ્ટ બને છે. વિનય ધર્મનું મૂળ છે અને ધર્મથી જ સ્વર્ગ અપવર્ગની સુખસંપદા મળે છે માટે સ્તુતિ ચેકસ અનિવાર્યપણે દરેક આસ્તિકના જીવનમાં પાયા તરીકે હોવી જ જોઈએ. અને સર્વ સ્તુતિઓમાં વરસ્તુતિ સર્વ શ્રેષ્ઠ અને પ્રધાન હે આ સ્તુતિ કર્યા વિના સ્નાન-મંજન પણ ન કરવું તે નિયમ રાખવા જોઈએ.
૧૦ પરંપરા : “પુષ્ટિસુણું–વરસ્તુતિ દરરોજ બલવાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે. કેટલાક આ પુ૭િસુણું વરસ્તુતિ દર પૂનમ-અમાસે ત્રણવાર પાંચવાર અને સત્તાવીસ વાર કરનારા પણ હોય છે અને દિવાળીના ત્રણ દિવસમાં તે ૧૦૮ વાર “પુચ્છિસુણું” હાલ પણ ઘણાં ક્ષેત્રોમાં ઘણાં કરનારા છે. અને તે અવિચ્છિન્ન પરંપરામાં આપણે પણ જોડાવું જ જોઈએ.
આપણે પણ આ કરનારા છેઉછરુણું પ્રય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org