________________
૧૦૪ ઉદેસિયં કયગર્ડ, નિયાગ અભિહડાણિ ય રાઈભતે સિણાણે ય, ગંધમલે ય વયણે મારા ૧ શિક-પિતાને ઉદ્દેશિને તૈયાર કરેલ આહાર સાધુને
ન કપે. ૨ વેચાતે લાવેલ આહાર સાધુને ન કહ્યું. ૩ આમંત્રણ આપી જાય તેમના ઘેર આહાર લેવા જવું - સાધુને ન કપે. છે ઘેરથી ઉપાશ્રયમાં આહાર લાવીને આપે તે આહાર ** સાધુને ન કપે. પ રાત્રિ ભેજન સાધુને ન કરે. ૬ સાધુને સ્નાન ન કલ્પ ૭ ચંદન વગેરે ગંધને ઉપગ સાધુને ન કપે. ૮ પુષ્પમાળા પહેરવી સાધુને ન કલ્પ. ૯ વિંજણાથી પવન નાંખવે સાધુને ન કલ્પ. સંન્નિહી ગિહિમત્તે ય, રાયપિંડે કિમિ છએ ! સંવાહણ દેતપહાયણે ય.
સંપુછણ દેહ પલેયણ ય મેરા ૧૦ સંનિધિ–પિતાને માટે કે બીજાને માટે ખાદ્ય વસ્તુ
વગેરે રાત્રે રાખવાં સાધુને ન કપે. ૧૧ ગિહિમર-ગૃહસ્થના પાત્રમાં આહાર લેવે સાધુને ન કશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org