SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉદેસિયં કયગર્ડ, નિયાગ અભિહડાણિ ય રાઈભતે સિણાણે ય, ગંધમલે ય વયણે મારા ૧ શિક-પિતાને ઉદ્દેશિને તૈયાર કરેલ આહાર સાધુને ન કપે. ૨ વેચાતે લાવેલ આહાર સાધુને ન કહ્યું. ૩ આમંત્રણ આપી જાય તેમના ઘેર આહાર લેવા જવું - સાધુને ન કપે. છે ઘેરથી ઉપાશ્રયમાં આહાર લાવીને આપે તે આહાર ** સાધુને ન કપે. પ રાત્રિ ભેજન સાધુને ન કરે. ૬ સાધુને સ્નાન ન કલ્પ ૭ ચંદન વગેરે ગંધને ઉપગ સાધુને ન કપે. ૮ પુષ્પમાળા પહેરવી સાધુને ન કલ્પ. ૯ વિંજણાથી પવન નાંખવે સાધુને ન કલ્પ. સંન્નિહી ગિહિમત્તે ય, રાયપિંડે કિમિ છએ ! સંવાહણ દેતપહાયણે ય. સંપુછણ દેહ પલેયણ ય મેરા ૧૦ સંનિધિ–પિતાને માટે કે બીજાને માટે ખાદ્ય વસ્તુ વગેરે રાત્રે રાખવાં સાધુને ન કપે. ૧૧ ગિહિમર-ગૃહસ્થના પાત્રમાં આહાર લેવે સાધુને ન કશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy