________________
૧૦૩
ભાવાર્થ–રહને મીજી રાજેમતીજીના સુભાષિત વચને સાંભળીને સંયમથી ભ્રષ્ટ થતા એવા પિતાના મનને, અંકુશ વડે જેમ હાથીને વશ રખાય છે તેમ(સંયમ) ધર્મમાં સ્થિર કર્યું. ૧૦ એવં કરેંતિ સંબુદ્ધા, પંડિયા પવિયફખરું ! વિણિયદૃતિ ભેગેસુ, જહ સે પુરિસોત્તમો ૧૧
ત્તિ બેમિ ભાવાર્થઆમ રહનેમીએ રાજમતીના પ્રતિબંધથી પિતાના આત્માને બુઝ તેમ સ્વયં બુદ્ધ, જ્ઞાની પંડિત અને પ્રવિચક્ષણ પુરૂષ; કુશાગ્ર બુદ્ધિ, સંપન્ન પુરૂ કામભોગોથી પાછા હઠે છે અને પરમ પુરુષાર્થ વડે મેક્ષને સાધે છે ૧૧ એમ હું કહું છું.
(અધ્યયન ત્રીજ)
સંજમે સુટ્રિઅપાણે, વિપમુક્રાણુ તાઈશું તેસિ–મેય–મણાઇનં, નિર્ગેથાણ મહેસિણું ના
સત્તર પ્રકારના સંયમને વિષે જેમણે પિતાના આત્માને સારી રીતે સ્થિર કર્યા છે, જેઓ બાહ્યાભ્યતર પરિગ્રહથી મુક્ત છે, જેમાં સ્વ-પર રક્ષક છે, તે નિગ્રંથ મહર્ષિઓને ન આચરવા ગ્ય આચાર કહું છું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org