SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ ૧૨ રાયપિડે-રાજાઓનો આહાર–અતિ પૌષ્ટિક આહાર સાધુને ન કપે. ૩િ કિમિચ્છ–તમારે શું ક૯પે એમ પૂછીને બનાવેલ આહાર સાધુને સેવે ન કલ્પે. ૧૪ સમ્બાહણ–તૈલ વગેરેની માલિસ કરવું સાધુને ન કપે. ૧૫ દંત પહાયણય-દાતણ કરવું સાધુને ન કલ્પ. ૧૬ સંપુછણ-ગૃહસ્થોના ગક્ષેમની વાર્તામાં રસ લે સાધુને ન કપે. ૧૭ દેહપલેયણ–શરીરના રૂપને જોવા અરિસે વાપરે સાધુને ન કપે. અઠ્ઠાવએ ય નાલિએ, છત્તસ્સ ય ધારણા એ છે તેગિ પાહણાપાએ સમારંભ ચ ઈ મારા ૧૮ અઠ્ઠાવએ-આઠ પાસા જુગાર રમવા કે નિમિત્તાદિ કહેવું સાધુને ન કપે. ૧૯ નાલય-નાલિકા, શેતરંજ વગેરે બીજી રમત રમવી સાધુને ન કપે. ૨૦ છસ્સ ધારણઠ્ઠાએ-છત્રીનો ઉપયોગ કરે સાધુને ન કલ્પે. ૨૧ તેગિષ્ઠ–શરીરના રોગની સાવદ્ય ચિકિત્સા, દવા કરાવવી તે સાધુને ન કહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy