SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ૨૨ પાહુણાપાએ—પગમાં પગરખાં વાપરવા સાધુને ન પે. ૨૩ સમાર’ભ ચ જોઈ ગા-અગ્નિના આરંભ-સમારભ સાધુને ન કલ્પે. સેજજાયર પિડ ચ, આસદી પલિય’કએ ગિર્હુતર નિસેજાય, ગાયત્સુદ્રાણિ ય પ્રા ૨૪ સિજ્જાયરપિંડ—જે ગૃહસ્થે રહેવા માટે ગૃહ આપ્યુ હાય તેને આહાર લેવા સાધુને ન કહ્યું. ૨૫ આસી પલિય‘એ-માટલા કે પલોંગ ઉપર બેસવુ સાધુને ન ક૨ે. ૨૬ ગિઢ'તરનિસિજ્જા—ગૃહસ્થાના ઘેર બેસી રહેવુ. સાધુને ન પે. ૨૭ ગાયસ્મુદ્રણાણિય—શરીરને પીડી વગેરે લગડી એવા ઉતારવા સાધુને ન ક૨ે. ગિહિા વૈયાવડિય, જા ય આજીવવત્તિયા ! તત્તા–નિવુર ભાઈત્ત, આઉરસ્સરણાણિય ॥૬॥ ૨૮ ગિહિણા વૈયાવડિય’—ગૃહસ્થની સેવા લેવીદેવી સાધુને ન કલ્પે. ૨૯ આજીવવત્તિયા પોતાનું કુળ કે જાતિની ઓળખાણ આપી ભિક્ષા લેવી સાધુને ન પે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy