________________
૧૧:
જયા મુડે ભવિત્તાણુ, પવ્વઇએ અણુગારિય’। તયા સવરમુકિ', ધમ્મ ફાસે અણુત્તર ૫૧લા
જ્યારે જીવ સુડિત થઈને પ્રવાઁ અણુગાર ધર્મ સ્વીકારે છે, ત્યારે તે ઉત્કૃષ્ટ સયમ–સંવરરૂપ પાપના રુંધનરૂપ અનુત્તર ધર્મને સ્પશે છે.
૧૯
જયા સવરમુકિšં, ધમ્મ ફાસે અણુત્તર । તયા ઇ કમ્મરય, અમેહિકલુસ...કડ ૫૨૦ા
જ્યારે ઉત્કૃષ્ટ સંવર રૂપ અનુત્તર ધર્મના સ્પર્શ થાય છે, ત્યારે જીવ મિથ્યાત્વ દૃષ્ટિ રૂપ કલુષિતતાથી એકઠાં કરેલાં પાપ કરૂપી મેલને દૂર કરે છે.
૨૦
જ્યા ઈ કમ્મરણ્ય, અબેહિકલુસ કડ... । તયા સવ્વત્તગ નાણ’, દસણ' ચાભિગચ્છઇ ॥૨૧॥
જ્યારે કર્મ રજને જીવ ખેરવી નાંખે છે ત્યારે સત્ર વ્યાપી કેવળજ્ઞાન અને કેવળ દનને પામે છે. કેવળજ્ઞાન, દન એટલે ભૂત, વંમાન અને ભાવિનું યથાર્થ જ્ઞાન. ૨૧
જયા સવ્વત્તગ નાણુ, દસણ ચાભિગચ્છઈ । તયા લાગમલાગં ચ જિણા જાઈ કેવલી ારા
જ્યારે જીવ સર્વ વ્યાપી કેવળ જ્ઞાન, કેવળ દૃન પામે છે, ત્યારે તે જીવ રાગ-દ્વેષથી મુક્ત થઈ ને કેવળી થઈને Àકાલેકના સ્વરૂપને જાણે છે.
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org