________________
ધુવણે ત્તિ વમણે ય વર્થિકમ્મ વિરેયણે અંજણે દેતવણે ય, ગાયબભંગ વિભૂસણે પેલા ૪૬ ધૂવણે—ધૂપથી વસ્ત્રાદિ સુગંધિત કરવા સાધુને ન કલ્પે. ૪૭ વમણે–વમન-ઔષધદ્વારા ઉલટી કરવી સાધુને ન કલ્પે. ૪૮ વત્થી કમ્મ–વિવેચન કરવા બસ્તી લેવી સાધુને ન કલ્પે. ૪૯ વિરેયણે–વિરેચનની દવા લેવી સાધુને ન કહપે. ૫૦ અંજણે–આંખમાં સુરમે મેંશ વગેરે આંજવું સાધુને
ન કલ્પે. ૫૧ દેતવણે–દાંત રંગવા સાધુને ન કલ્પ. પર ગાયભંગ વિભૂસણે—શરીરને શોભાવવા વિભૂષા કરવી - સાધુને ન કપે. સલ્વ–મેય-મણાઈન્ન, નિર્ગાથાણુ મહેસિયું સંજમંમિ ય જુત્તાણું, લખુભય વિહારિણે નવા
નિર્ગથ મહર્ષિઓએ, સત્તર પ્રકારના સંયમ અને બાર પ્રકારના તપમાં જોડાયેલા અને પરિગ્રહના ભારથી વિમુક્ત થઈને અપ્રતિબદ્ધ થઈને વિચારનારા સાધુ પુરુષને ઉપરના બાવન પ્રકારના અનાચાર આચરવા ચોગ્ય નથી. ૧૦ પંચાસર પરિન્નાયા, તિગુત્તા ઈસુ સંજયા ! પંચ નિગ્રહણ ધીરા, નિર્ગાથા ઉજજુદસિ ૧૧
હિંસાદિક પાંચ આશ્રને સારી રીતે જાણી, મન વચન કાયાને ગોપવી, છકાચના છની રક્ષા કરનાર નિગ્રંથ સુનિઓ સરળ દષ્ટિવાળા અને ધીરજવાળા હોય છે. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org