________________
૫૮ વમે ધુણઇ વિગય–ગેહિ ન સણિહિ કુશ્વઈ આસુ-પણે તરિઉં સમૃદુ ચ મહાભવાઘ અભયં-કરે વીરે અણુત-ચફખુ. ૨૫ ૨૫–જેમ પૃથ્વી સર્વ વસ્તુને આધારભૂત છે તેમ શ્રી મહાવીરદેવ પણ પૃથ્વી સમાન છે, તથા આઠ પ્રકારનાં કમ ખપાવીને અભિલાષા રહિત દ્રવ્યસન્નિધિ તે ધન, ધાન્ય, દુપદ અને ચતુષ્પદાદિ અને ભાવસન્નિધિ તે ક્રોધ, માન, માયા અને લોભ એ બે પ્રકારની સન્નિધિ ન કરનાર, એવા પ્રજ્ઞાવાન, ચાર ગતિરૂપ મેટા સમુદ્રને તરીને મેક્ષ પામ્યા છે. અભય કરનાર શૂરવીર તથા અનંત ચક્ષુવાળા છે.
કેહં ચ માણં ચ તહેવ માય લભં ચઉલ્થ અક્ઝથ-દેસા એયાણી વંતા અરહા મહેસી ણ કુશ્વઈ પાવ ણ કારઈ. ૨૬ ૨૬-કોધ, માન, માયા તેમજ થે લેભ એ ચાર અધ્યાત્મ દેને ત્યાગીને અરિહંત અને મેટા રષિ થયા તેથી પાપકર્મ કરે નહીં અને કરાવે પણ નહીં.
કિરિયા-કિરિયે વેણયા-ભુવાય અણુણિ–ચાણું પડિ–ચશ્ચ-ઠાણું એ સવં વાય ઈ વેઈત્તા ઉવ-કિએ સંજમ-દીહ–રાય. ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org